Apple Watch will be able to measure blood pressure, glucose and alcohol levels

  Watch Apple આગામી સમયમાં શરીરમાં લૂકોઝ અને આલ્કોહૉલનું સ્તર તપાસવા સિવાય શરીરનું બ્લડ પ્રેશર પણ માપી શકશે . આ માટે કંપનીએ એક બ્રિટિશ ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ સાથે ડીલ કરી છે જે ઈન્ફારેડ લાઈટનો ઉપયોગ કરીને બ્લડ મૉનિટરિંગ સેન્સર બનાવે છે . Apple ની આ આગામી વૉચનો લૉન્ચ ટાઈમ હજુ જણાવી શકાય તેમ નથી પરંતુ થોડા દિવસ પહેલાંના જ એક રિપોર્ટ મુજબ Apple એક વિષમ વેરિએન્ટ પર પણ કામ કરી રહી છે . આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ બીજું મોડેલ એથીલટ્સ અને રમતજગત સાથે જોડાયેલા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે . એક રિપોર્ટ મુજબ યુએસ સિક્યોરિટી અને એક્સચેન્જમિશન Rockley Photonics સાથે ફાઈલિંગ કરી રહ્યું છે . આ કંપની આરોગ્ય અને હેપિનેસ સંબંધિત સેન્સર બનાવે છે જેમાં ઈન્કારેડ લાઈટ દ્વારા લોહીની તપાસ કરનારી એપ્લિકેશન પણ સામેલ છે . Apple સાથે તેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે ત્યારે એ દાવાને સમર્થન મળી રહ્યું છે કે ભાવિ Apple watch ગ્લુકોઝ અને આલ્કોહૉલનું સ્તર પણ મોનિટર કરી બતાવશે . દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીનું સેન્સર બ્લડ પ્રેશરની સાથે લૂકોઝ અને આલ્કોહોલનું સ્તર પણ માપી શકે છે . Apple અને આ સ્ટાર્ટઅપ વચ્ચેના સંબંધોથી એ વાત સામે આવે છે કે ઍપલ ભવિષ્યની પોતાની પ્રોડક્ટમાં બ્લડ સુગર મૉનિટર કરતી પદ્ધતિ પણ લઈને આવશે . એક રિપોર્ટમાં  Rockley Photonics ના સીઈઓ છે . એવ્યૂ રિકમૅન દ્વારા કહેવામાં આવ્યું લોકોનું છે કે કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેકનોલોજી વર્ષ ૨૦૨૨ ની પ્રોડક્ટમાં જોવા મળશે . જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેમની ટેકનોલોજી ઍપલનાં ઉત્પાદનોમાં જોવા મળશે . અહીં એ યાદ રાખવું રહ્યું કે હાલ Apple watch માં હૃદયની ગતિ માપવાનાં સેન્સર આપવામાં આવેલાં છે . અને હવે આ કંપની સાથેના જોડાણથી એ નિશ્ચિત મનાઈ રહ્યું છે કે તેની નવી પ્રોડક્ટમાં ગ્લુકોઝ અને આલ્કોહોલનું સ્તર જાણી શકાય તેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"All AMD Gaming PC Build | How To Make The Right