what's up ne takkar aapva mate teligram anek suvidhao aapse
WhatsApp ને ટક્કર આપવા માટે Telegram હવે કોઈ કસર બાકી રાખવા માંગતું નથી . પોતાના નવા અપડેટમાં ટેલિગ્રામ એ તમામ સુવિધાઓ આપી રહી છે જે અત્યાર સુધી વોટ્સઍપમાં મળતી આવી છે . તેમાં શિડ્યૂલિંગ વોઈસ ચેટ , વૉઈસ ચેટ માટે મિનિ પ્રોફાઈલ , નવું વેબ વર્જન અને પેમેન્ટ્સ ૨.૦ જેવી અપડેટ સામેલ છે . ટેલિગામે આ ઈસ્ટંટ ઍસેજિંગ ઍપના બીટા વર્ઝનમાં ગૂપ કૉલિંગની સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે . તેનો ઉપયોગ કરવા માટે તમારે સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરીને કોઈપણ group chat વિન્ડોમાં જઈને તેના હેડર પર ક્લિક કરવાનું રહેશે . અહીં તમને group મેમ્બરો અને નોટિફિકેશન સેટિંગ્સ સહિત ગ્રુપની અન્ય વિગતો જોવા મળશે . હવે ઉપર જમણી બાજુએ નવી પોપઅપ વિન્ડો જોવા મળશે , જ્યાંથી તમે એ મેમ્બરોને સિલેક્ટ કરી શકો છો જેમને તમે સૂપ કૉલમાં સામેલ કરવા માંગો છો . ટેલિગામના ગ્રૂપ કૉલમાં only admin can talk નામથી એક ખાસ સુવિધા મળશે . આ બૉક્સ પર ટિક કરવાથી માત્ર કૉલ કરનાર વ્યક્તિ જ બોલશે અને બાકીના સભ્યો સાંભળશે . એનો મતલબ કે કૉલમાં જોડાનારા અન્ય સભ્યો બોલશે તો પણ તેમનો અવાજ સંભળાશે નહીં . ટેલિગ્રામ પર group અને ચેનલો હવે વૉઈસ ચૅટને તારીખ અને સમય નાખીને શિડ્યૂલ કરી શકશે . આ ફિચર Google meet પર પહેલેથી ઉપલબ્ધ છે .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો