પોસ્ટ્સ

"All AMD Gaming PC Build | How To Make The Right

"Venom Bro, How are you? I am good, What about you? Bro, This PC turns off everytime and I am not able to play games So, Build a new PC Bro where can I get it built in Chandigarh I have shifted just now and I don't know about the good shops You went Delhi and you told me about the AMD store, You can do something like that here What a coincidence, I was visiting Chandigarh today for an AMD store visit it would be fun? Yes, We will build PCs and the video would be uploaded within 1-2 days on the channel Okay bro, We will build an amazing PC. It would be fun Aman, Pick up the stuff, Shoot has come. Do you remember we visited a store in Delhi and we gave information there Today we are going to Chandigarh and in today's video I won't only give information I will show you PC builds and benchmarks as well According to me this is the best time for PC build, Because the prices have been normalized CPU, GPU prices have decreased and people are very confused about whether to up...

હવે યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને વોટ્સએપ પર પણ જોઈ શકશે

છબી
હવે યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને વોટ્સએપ પર પણ જોઈ શકશે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં યૂઝર્સની સુવિધા માટે ઘણી વિશેષ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શકશે . આ માટે વોટ્સએપની માલિકીની કંપની ફેસબુકએ પણ પરીક્ષણ શરૂ કરી દીધું છે . જેથી યૂઝર્સ વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ રિલ્સનું એક ટેબ મળશે જેના દ્વારા યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને જોઇ શકશે . એક અહેવાલ મુજબ કંપનીએ તેની આગામી સુવિધા અંગે સત્તાવાર રીતે કોઈ ઘોષણા કરી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે , યૂઝર્સે આ સુવિધા માટે વધુ સમય સુધી રાહ જોવી નહીં પડે . વોટ્સએપ પર ટૂંક સમયમાં એક ખૂબ જ વિશેષ સુવિધા આવશે . જે પછી યૂઝર્સને લેપટોપ અને ડેસ્કટોપ પર વોટ્સએપ ચલાવવા માટે ફોનની જરૂર નહીં પડે . આનો અર્થ એ છે કે તમે કોઈ પણ ફોન વિના લેપટોપ પર વોટ્સએપ વેબ ચલાવી શકશો . જ્યારે વોટ્સએપ વેબનો ઉપયોગ કરવા માટે તમારે હજી પણ વોટ્સએપને ફોનમાં કનેક્ટ કરવું પડે છે . આવી સ્થિતિમાં જો તમારો ફોન તમારી આસપાસ ન હોય તો વોટ્સએપ વેબનું કનેક્શન પણ છૂટી થઈ જાય છે . તે જ સમયે નવી સુવિધા પછી યૂઝર્સને આ અસુવિધાનો સામનો નહીં કરવો પડે , YouTube ની ભેટ , Shorts ક્રિયેટરો...

ગૂગલે વાઇફાઇનાનસ્કેન નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી

છબી
ગુગલે નવી એપ્લિકેશન શરૂ કરી છે . તેનું નામ વાઇફાઇનાનસ્કેન આપવામાં આવ્યું છે . આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ બ્યુટૂથ અને વાઇફાઇ વિના તેમના નજીકના સ્માર્ટફોન સહિતના અન્ય ઉપકરણોને કનેક્ટ કરવામાં સક્ષમ હશે . સરળ શબ્દોમાં કહીએ તો જો ફોનમાં નેટવર્ક ન હોય તો પણ ઇન્ટરનેટ અને વાઇફાઇથી સંબંધિત તમામ કાર્યો એપ્લિકેશનની સહાયથી કરી શકાશે . જો કે ગૂગલની નવી એપ્લિકેશન વાઇફાઇનાનસ્કેન હાલમાં ડેવલોપર માટે બનાવવામાં આવી છે . જેનાથી તેઓ વાઇફાઇ અવેર સાથે પ્રયોગ કરી શકે છે . જો તમને વાઇફાઇ અવેર વિશે ખબર નથી . તો તમને જણાવી દઇએ કે આ એક નંબર અવેરનેસ નેટવર્કિંગ છે , જે બાહ્ય ઉપકરણ વિના એક સ્માર્ટફોનને બીજાથી કનેક્ટ કરવામાં મદદ કરે છે . એક અહેવાલ WifiNanScan મુજબ , વાઇફાઇનાનસ્કેન એપ્લિકેશન ફક્ત ચોક્કસ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઇડ ૮ અને તેનાથી ઉપરના વર્ઝનમાં જ ચલાવી શકાશે . આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ બ્યુટૂથ અને વાઇફાઇ વિના મેસેજ અને ડેટા શેર કરી શકશે . ગૂગલના દાવા મુજબ આ એપ સંપૂર્ણ સલામત છે . જ્યારે ફોનમાં ગૂગલ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે ત્યારે યૂઝર્સે કોઈપણ નેટવર્ક પર લોગ ઇન કરવાની જરૂર રહેશે નહીં . કંપ...

વોટ્સએપ ચેટ હવે , એન્ડ્રોઇડથી આઇઓએસ પર ટ્રાન્સફર થશે

છબી
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર તમને ઘણી સુવિધાઓ મળશે . એટલું જ નહીં એવી કેટલીક સુવિધાઓ પણ છે જે તમને ચેટ દરમિયાન એકદમ અલગ અનુભવ આપે છે . તે જ સમયે કંપની તેના યૂઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બજારમાં નવી સુવિધાઓ પણ રજૂ કરી રહી છે . એક રિપોર્ટ સામે આવ્યો છે કે , વોટ્સએપ એક સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે , જેના ઉપયોગથી યૂઝર્સ સરળતાથી એન્ડ્રોઇડથી ચેટને આઇઓએસ પર ટ્રાન્સફર કરી શકે છે . અહેવાલ મુજબ આ સુવિધાને ચેટ ટ્રાન્સફર સુવિધા એવું નામ આપવામાં આવશે . આ સુવિધાના રોલઆઉટ પછી એન્ડ્રોઇડ યૂઝર્સ સરળતાથી તેમની ચેટ્સ આઇઓએસ પર સ્થાનાંતરિત કરી શકશે . આ સુવિધા યૂઝર્સ માટે આનંદપ્રદ તેમજ ખૂબ ઉપયોગી સાબિત થશે . આ સુવિધા ખાસ કરીને એવા યૂઝર્સ માટે લાવવામાં આવી રહી છે કે જેઓ એન્ડ્રોઇડથી આઇઓએસ પર સ્થળાંતર કરવા માંગે છે . એટલે કે જો તમે એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ છો અને આઇઓએસ ડિવાઇ સ ખરીદી રહ્યા છો તો તમે વોટ્સએપ ચેટ સરળતાથી ટ્રાન્સફર કરી શકશો . સામાન્ય રીતે જ્યારે તમે એન્ડ્રોઇડ ફોનથી આઇઓએસ પર સ્થાનાંતરિત થાવ છો ત્યારે તમારી વોટ્સએપ ચેટની હિસ્ટ્રી આપમેળે અદ્રશ્ય થઈ જાય છે . જેના કારણે અનેક એન્ડ્રોઇ...

Apple Watch will be able to measure blood pressure, glucose and alcohol levels

છબી
  Watch Apple આગામી સમયમાં શરીરમાં લૂકોઝ અને આલ્કોહૉલનું સ્તર તપાસવા સિવાય શરીરનું બ્લડ પ્રેશર પણ માપી શકશે . આ માટે કંપનીએ એક બ્રિટિશ ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ સાથે ડીલ કરી છે જે ઈન્ફારેડ લાઈટનો ઉપયોગ કરીને બ્લડ મૉનિટરિંગ સેન્સર બનાવે છે . Apple ની આ આગામી વૉચનો લૉન્ચ ટાઈમ હજુ જણાવી શકાય તેમ નથી પરંતુ થોડા દિવસ પહેલાંના જ એક રિપોર્ટ મુજબ Apple એક વિષમ વેરિએન્ટ પર પણ કામ કરી રહી છે . આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ બીજું મોડેલ એથીલટ્સ અને રમતજગત સાથે જોડાયેલા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે . એક રિપોર્ટ મુજબ યુએસ સિક્યોરિટી અને એક્સચેન્જમિશન Rockley Photonics સાથે ફાઈલિંગ કરી રહ્યું છે . આ કંપની આરોગ્ય અને હેપિનેસ સંબંધિત સેન્સર બનાવે છે જેમાં ઈન્કારેડ લાઈટ દ્વારા લોહીની તપાસ કરનારી એપ્લિકેશન પણ સામેલ છે . Apple સાથે તેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે ત્યારે એ દાવાને સમર્થન મળી રહ્યું છે કે ભાવિ Apple watch ગ્લુકોઝ અને આલ્કોહૉલનું સ્તર પણ મોનિટર કરી બતાવશે . દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીનું સેન્સર બ્લડ પ્રેશરની સાથે લૂકોઝ અને આલ્કોહોલનું સ્તર પણ માપ...

Google ની ડાયલર એપ અને Truecaller વચ્ચે સ્પર્ધા વધી !

છબી
છેલ્લાં કેટલાક વર્ષોમાં Google ની ડાયલર એપ્લિકેશને સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે . આ ઍપમાં એક નવું ફિચર આવ્યું છે જેમાં lmeonling call પર કોલર આઈડીની સુવિધા મળશે . હવે Xiaomi અને Oneplus જેવી કંપનીઓના ફોનમાં પણ જોડવામાં આવી રહી છે . જે યૂઝર્સ પાસે Google ફોન છે તેઓ તેને ડિફોલ્ટ ડાયલર એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી શકે છે . કૉલ રિસીવ કરતા પહેલાં પૂઝર્સ જાણી શકશે કે તેને કોણ કૉલ કરી રહ્યું છે . આ સુવિધાને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેસ્ટ કરવામાં આવી રહી હતી અને હવે તેમાં સફળતા મળી છે . અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં લોકો માટે આ ફીચર બહુ ઉપયોગી માનવામાં આવે છે . સાથે જ તેને Truecaller ના વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે . હાલ આ બંને એપ્લિકેશનો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે . લોકપ્રિય કૉલ આઈડેન્ટિફિકેશન એપ્લિકેશન Truecaller એ પણ સારી એવી તૈયારીઓ કરી છે . તે હવે યૂઝર્સની આસપાસમાં કોરોના હોસ્પિટલ શોધી કાઢવામાં મદદરૂપ સાબિત થશે . ટૂકૉલરને હોસ્પિટલોની ડિરેક્ટરીને તેમાં જોડી દેવાઈ છે જેને ભારતમાં કોઈપણ યૂઝર એક્સેસ કરી શકશે . આ ડિરેક્ટરીમાં દેશભરની કોવિડ હોસ્પિટલોના ફોનનંબર અને સરનામાં લ...

what's up ne takkar aapva mate teligram anek suvidhao aapse

છબી
WhatsApp ને ટક્કર આપવા માટે Telegram હવે કોઈ કસર બાકી રાખવા માંગતું નથી . પોતાના નવા અપડેટમાં ટેલિગ્રામ એ તમામ સુવિધાઓ આપી રહી છે જે અત્યાર સુધી વોટ્સઍપમાં મળતી આવી છે . તેમાં શિડ્યૂલિંગ વોઈસ ચેટ , વૉઈસ ચેટ માટે મિનિ પ્રોફાઈલ , નવું વેબ વર્જન અને પેમેન્ટ્સ ૨.૦ જેવી અપડેટ સામેલ છે . ટેલિગામે આ ઈસ્ટંટ ઍસેજિંગ ઍપના બીટા વર્ઝનમાં ગૂપ કૉલિંગની સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે . તેનો ઉપયોગ કરવા માટે તમારે સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરીને કોઈપણ group chat વિન્ડોમાં જઈને તેના હેડર પર ક્લિક કરવાનું રહેશે . અહીં તમને group મેમ્બરો અને નોટિફિકેશન સેટિંગ્સ સહિત ગ્રુપની અન્ય વિગતો જોવા મળશે . હવે ઉપર જમણી બાજુએ નવી પોપઅપ વિન્ડો જોવા મળશે , જ્યાંથી તમે એ મેમ્બરોને સિલેક્ટ કરી શકો છો જેમને તમે સૂપ કૉલમાં સામેલ કરવા માંગો છો . ટેલિગામના ગ્રૂપ કૉલમાં only admin can talk નામથી એક ખાસ સુવિધા મળશે . આ બૉક્સ પર ટિક કરવાથી માત્ર કૉલ કરનાર વ્યક્તિ જ બોલશે અને બાકીના સભ્યો સાંભળશે . એનો મતલબ કે કૉલમાં જોડાનારા અન્ય સભ્યો બોલશે તો પણ તેમનો અવાજ સંભળાશે નહીં . ટેલિગ્રામ પર group અને ચેનલો હવે...