હવે યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને વોટ્સએપ પર પણ જોઈ શકશે
હવે યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને વોટ્સએપ પર પણ જોઈ શકશે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં યૂઝર્સની સુવિધા માટે ઘણી વિશેષ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ શકશે . આ માટે વોટ્સએપની માલિકીની કંપની ફેસબુકએ પણ પરીક્ષણ શરૂ કરી દીધું છે . જેથી યૂઝર્સ વોટ્સએપ પર ઇન્સ્ટાગ્રામ રિલ્સનું એક ટેબ મળશે જેના દ્વારા યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ રિલ્સને જોઇ શકશે . એક અહેવાલ મુજબ કંપનીએ તેની આગામી સુવિધા અંગે સત્તાવાર રીતે કોઈ ઘોષણા કરી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે , યૂઝર્સે આ સુવિધા માટે વધુ સમય સુધી રાહ જોવી નહીં પડે . વોટ્સએપ પર ટૂંક સમયમાં એક ખૂબ જ વિશેષ સુવિધા આવશે . જે પછી યૂઝર્સને લેપટોપ અને ડેસ્કટોપ પર વોટ્સએપ ચલાવવા માટે ફોનની જરૂર નહીં પડે . આનો અર્થ એ છે કે તમે કોઈ પણ ફોન વિના લેપટોપ પર વોટ્સએપ વેબ ચલાવી શકશો . જ્યારે વોટ્સએપ વેબનો ઉપયોગ કરવા માટે તમારે હજી પણ વોટ્સએપને ફોનમાં કનેક્ટ કરવું પડે છે . આવી સ્થિતિમાં જો તમારો ફોન તમારી આસપાસ ન હોય તો વોટ્સએપ વેબનું કનેક્શન પણ છૂટી થઈ જાય છે . તે જ સમયે નવી સુવિધા પછી યૂઝર્સને આ અસુવિધાનો સામનો નહીં કરવો પડે , YouTube ની ભેટ , Shorts ક્રિયેટરો...